
છત્રપતિ શિવાજીને એક સાહસી, ચાલાક અને નીતિવાન હિન્દુ શાસકના રૂપમાંહંમેશા યાદ રાખવામાં આવશે. પોતાનુંભણતર પણ તેમણે પૂરૂંનહોતું કર્યું અને તેમની પાસે લડાઈ લડવા માટે પૂરતા સાધનો પણ ન હતા, તેમ છતાંપોતાની બહાદુરી, સાહસ અને ચાલાકીથી તેમણે ઔરંગઝેબ જેવા શક્તિશાળી મોગલ સમ્રાટની વિશાળ સેના સાથે ઘણી વખત જોરદાર ટક્કર લઈને પોતાની શક્તિ ઉત્તરોત્તર વધારી હતી. છત્રપતિ શિવાજી કુશળ પ્રશાસકની સાથોસાથે એક સમાજ સુધારક પણ હતા. તેમણે કેટલાય લોકોને ફરીથી હિન્દુ ધર્મમાં સામેલ કર્યા હતા. છત્રપતિ શિવાજી ખૂબ જ ચરિત્રવાન વ્યકિત હતા. તે સ્ત્રીઓનું ખૂબ જ આદર કરતા હતા. મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરનારને અને નિર્દોષ વ્યક્તિની હત્યા કરનારને તેઓ કઠોર દંડ આપના હતા,
| Brand Name | Diamond Books |
| Manufacturer | Diamond Books |
| Item Type | Biographies & Autobiographies · Books |
| Shipping Weight | 204 g |
| Package Dimensions | 21.8 × 14.2 × 1.3 cm |
| Category | Books › Biographies, Diaries & True Accounts › Biographies & Autobiographies |
| Category Rank | #30,747 in Books |
| Marketplace Rating | 4.5 out of 5 (118 ratings on the source marketplace) |
| EAN | 9788128838477 |