
કહેવાય છે કે ચિંતા ચિતા સમાન હોય છે પણ હવે પછી તમારે ચિંતાગ્રસ્ત જીવન જીવવાની જરૂર નથી. ડેલ કાર્નેગીના જાદુઈ જડીબુટ્ટી જેવા આ પુસ્તકે, લાખો લોકોને ચિંતા ઉપર વિજય મેળવવામાં ખૂબ મદદ કરી છે. સરળતાથી અમલમાં મૂકી શકાય એવી વાતો અહીં કરવામાં આવી છે, જે તમારા જીવનને ચિંતામુક્ત કરી આનંદ, સુખ અને શાંતિથી ભરી દેશે. જેમ કે... ધંધાકીય ચિંતાઓને તાત્કાલિક 50% કઈ રીતે ઘટાડવી?, નાણાકીય ચિંતાઓને કઈ રીતે ઓછી કરવી?, ટીકાઓને તમારા લાભમાં કઈ રીતે ફેરવવી?, થાકને દૂર કરીને કાયમ યુવાન કઈ રીતે બની રહેવું?, તમારી જિંદગીમાં રોજનો એક કલાક વધુ કઈ રીતે ઉમેરવો? અને બીજું ઘણું બધું...
| Brand Name | R. R. Sheth & Co. Pvt. Ltd |
| Manufacturer | R R Sheth & Co. Pvt. Ltd. |
| Item Type | Health, Family & Personal Development · Books |
| Shipping Weight | 300 g |
| Package Dimensions | 21 × 14 × 2 cm |
| Category | Books › Health, Family & Personal Development |
| Category Rank | #476,170 in Books |
| Marketplace Rating | 4.6 out of 5 (124 ratings on the source marketplace) |
| EAN | 9789351227915 |
| Attributes | Language Published: Gujarati · Binding: Paper Back |



