
Saurashtra Ni Rasdhaar ( Abridged) લોકસાહિત્યના સંપાદનનું મેઘાણી નું પહેલું પુસ્તક ‘ડોશીમાની વાતો’ પ્રગટ થયુ 1923માં, પણ સાહિત્યજગતમાં મેઘાણીને લોકસાહિત્યના સંપાદક—સંશોધક તરીકે માનભર્યું સ્થાન અપાવ્યું તે તો 1923થી 1927 દરમિયાન પ્રગટ થયેલ ‘સૌરાષ્ટ્રની રસધાર’ સૌરાષ્ટ્રની રસધાર - ઝવેરચંદ મેઘાણી (સંક્ષિપ્ત) '' સૌરાષ્ટ્રની રસધાર '' લોક કથાઓ એ સ્વ. મેઘાણીનો લોક સાહિત્યનો અણમોલ ખજાનો છે. ગુજરાતી સાહિત્ય એનાથી સમૃદ્ધ બન્યું છે. આ કથાઓ એકઠી કરવા માટે તેઓ સૌરાષ્ટ્રનાં ગામો ખુંદી વળ્યા હતા
| Brand Name | Uzma publication |
| Item Type | Historical Fiction · Books |
| Category | Books › Historical Fiction |
| Category Rank | #161,123 in Books |
| Marketplace Rating | 4.5 out of 5 (276 ratings on the source marketplace) |
| EAN | 9789382345169 |
| Attributes | Paper Back Book |