HelpTrack order
The Immortals of Meluha (Gujarati) - Meluha Na Amartyo (The Shiva Trilogy)
ABOUT THIS FIND

પુસ્તક વિશે દંતકથાએ ઈશ્વર બનાવી દીધેલા મહામાનવની કથા ઈસાપૂર્વ 1900. આધુનિક ભારતમાં તેને ભૂલથી સિંધુ ખીણની સંસ્કૃતિના નામે ઓળખવામાં આવે છે. પરંતુ એ સમયના લોકો તે ભૂમિને મેલુહાના નામથી ઓળખતા હતા. એક એવો પરિપૂર્ણ સમાજ જેની રચના આ જગતના મહાનતમ રાજાઓમાંના એક રામે કરી હતી. આ ગર્વસભર સૂર્યવંશી સામ્રાજ્યના શાસકો એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમની પૂજ્ય સરસ્વતી નદી સુકાઈ રહી છે. પૂર્વમાંથી ચંદ્રવંશીઓના ત્રાસવાદી આક્રમણો પણ તેની પર થઈ રહ્યા છે અને તેનાથી વધારે ભયજનક વાત તો એ છે કે ચંદ્રવંશીઓ હવે નાગવંશીઓ સાથે જોડાયા છે. નાગવંશીઓ એટલે એવા શાપિત અને ખોડખાંપણવાળા લોકો જેમની પાસે અદભુત યુદ્ધકૌશલ છે. સૂર્યવંશી માટે માત્ર એક જ આશા રહી છે અને એ આશા છે તેમની દંતકથાઃ ‘જ્યારે જ્યારે અનિષ્ટ માથું ઊંચકે છે, જ્યારે તમામ માર્ગો બંધ થઈ જાય છે, જ્યારે એમ લાગે કે શત્રુ હવે વિજયી થઈ ગયો છે, ત્યારે ત્યારે એક મહાનાયક જન્મ લે છે. શું આ મહાનાયક એટલે તિબેટથી આવેલા, બરછટ દેખાવના વસાહતી શિવ ? અને એ મહાનાયક બનવા ઇચ્છે છે ખરા ? પોતાની કર્તવ્યભાવના અને પ્રેમને માટે કર્મપથ પર આગળ ધપનારા શિવ શું સૂર્યવંશીઓનો પ્રતિશોધ પૂર્ણ કરશે ? શું એ અનિષ્ટનો સંહાર કરશે ? શિવકથન નવલકથાત્રયીના આ પ્રથમ પુસ્તકમાં એક એવા સામાન્ય માનવીની વાત છે જે પોતાનાં કર્મોથી દેવોના દેવ મહાદેવ બની ગયા. About the Book 1900 BC. In what modern Indians mistakenly call the Indus Valley Civilisation. The inhabitants of that period called it the land of Meluha, a near perfect empire created many centuries earlier by Lord Ram, one of the greatest monarchs that ever lived. This once proud empire and its Suryavanshi rulers face severe perils as its primary river, the revered Saraswati, is slowly drying to extinction. They also face devastating terrorist attacks from the east, the land of the Chandravanshis. To make matters worse, the Chandravanshis appear to have allied with the Nagas, an ostracised and sinister race of deformed humans with astonishing martial skills. The only hope for the Suryavanshis is an ancient legend: ‘When evil reaches epic proportions, when all seems lost, when it appears that your enemies have triumphed, a hero will emerge’. Is the rough-hewn Tibetan immigrant Shiva, really that hero? And does he want to be that hero at all? Drawn suddenly to his destiny, by duty as well as by love, will Shiva lead the Suryavanshi vengeance and destroy evil? This is the first book in a trilogy on Shiva, the simple man whose karma re-cast him as our Mahadev, the God of Gods.

Specifications

Brand NameWestland/Pratilipi
ManufacturerEka
Item TypeMyths, Legends & Sagas · Books
Shipping Weight420 g
Package Dimensions21.4 × 13.8 × 3.6 cm
CategoryBooks › Literature & Fiction › Myths, Legends & Sagas
Category Rank#123,221 in Books
Marketplace Rating4.6 out of 5 (142 ratings on the source marketplace)
EAN9789395073981

Common questions

Westland/Pratilipi

The Immortals of Meluha (Gujarati) - Meluha Na Amartyo (The Shiva Trilogy)

4.6142 marketplace ratings
US$ 11.99-29%regular price US$ 16.99
You save US$ 5.00 off the regular price
Product price in USD · shipping & import duty for your country are calculated at checkout
● In stock
Delivery Sep 16 – Sep 23 to United States
1
The world, à la carte.
Premium finds from the source, delivered to your door the fastest way. Shipping & duties are settled at checkout, so there's nothing to pay at delivery.
WE SHIP FROM
🇮🇳 INDIAOver 100,000 products, one country, sourced direct.
GUARANTEED SAFE & SECURE CHECKOUT
COPYRIGHT © 2026 AALACART
aalacart is operated by Cord4 Services Pvt Ltd · 921 Binori Square 3, Sindhu Bhavan Marg, Bodakdev, Ahmedabad 380059, Gujarat, India