
* ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, પ્રવાસન, અર્થવ્યવસ્થા, સાહિત્યકારો, મહાનુભાવો, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, બંધારણ, પંચાયતી રાજ, ગુજરાતના જિલ્લા, પર્યાવરણ, આપત્તિ વ્યવસ્થાપન, કમ્પ્યૂટર, રમતજગત, યોજનાઓ, પુરસ્કારો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વર્તમાન પ્રવાહ વગેરે વિષયોનો પ્રકરણવાર સમાવેશ કરીને ગુજરાત, ભારત અને વિશ્વ જેવા ભાગમાં વિભાજિત. * જનરલ નોલેજને લગતા 38 વિષયોનો વર્ણનાત્મક સ્વરૂપે સમાવેશ. * જનરલ નોલેજને લગતા દરેક વિષયોનું પુનઃ લેખન તેમજ ભારતીય સંસ્થાના લોગો અને ધ્યેય વાક્યો તથા જાહેર વહીવટ જેવા નવા મુદ્દાઓનો સમાવેશ. * ગુજરાત, ભારત અને વિશ્વના નકશા સાથે સામાન્ય પરિચયનો સમાવેશ. * ગુજરાત, ભારત અને વિશ્વના અગત્યના સૌથી નાના-મોટા તથ્યોની માહિતી. * ગુજરાત, ભારત અને વિશ્વની પ્રથમ ઘટનાઓ વિશેની માહિતી. * અગત્યના દિવસો, મહત્વના પુસ્તકો, અગત્યની ટૂંકાક્ષરી, પદાધિકારીઓ જેવા પ્રકરણોનો પણ સમાવેશ. * ડિસેમ્બર-2025 થી છેલ્લા 1 વર્ષની વર્તમાન પ્રવાહ સંબંધિત અગત્યની ઘટનાઓનો સમાવેશ. * મહત્વના મુદ્દાઓને સમાવી લેતા કુલ 540થી વધુ ટેબલો, ચાર્ટ્સ, નકશા અને આકૃતિઓ દ્વારા અદ્યતન સામગ્રીને પ્રમાણિત, સરળ અને પરીક્ષાલક્ષી બનાવવાનો પ્રયાસ.
| Brand Name | YUVA UPNISHAD PUBLICATION |
| Manufacturer | Yuva Upnishad Publication |
| Item Type | Gujarat Public Service Commission (GPSC) · Books |
| Shipping Weight | 900 g |
| Package Dimensions | 28 × 22 × 2 cm |
| Category | Books › Exam Preparation › Government Exams › State Public Service Exams › Gujarat Public Service Commission (GPSC) |
| Category Rank | #9,163 in Books |
| Customer Reviews | 4.6 out of 5 (30 ratings) |