HelpTrack order
GPSSB GRAM SEVAK AND KRUSHI VIGYAN (AGRICULTURE) PREPARATION BOOK | 2ND EDITION
ABOUT THIS FIND

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા વર્ષં 2026માં ગ્રામસેવકની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ નવા અભ્યાસક્રમ મુજબનું અદ્યતન પુસ્તક. NCERT - GCERTના પાઠ્યપુસ્તકો, ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ તથા તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી (TNAU)ના પુસ્તકો અને માર્ગદર્શિકાઓ તેમજ વિવિધ સરકારી આધારભૂત સ્ત્રોતો આધારિત પુસ્તક. આ પુસ્તકમાં ગ્રામસેવક, ખેતી મદદનીશ, વિસ્તરણ અધિકારી (ખેતી)ની પરીક્ષા માટે સસ્ય વિજ્ઞાન, જમીન વિજ્ઞાન, બાગાયત, પશુપાલન, કીટકશાસ્ત્ર અને વનસ્પતિ રોગશાસ્ત્ર જેવા મુદ્દાઓની પરીક્ષાલક્ષી ટેકનીકલ માહિતીનો સમાવેશ. આ પુસ્તકમાં ગ્રામસેવક અને કૃષિ વિજ્ઞાનને લગતા કુલ 33 પ્રકરણોનો સમાવેશ. આ પુસ્તકમાં કૃષિ સંબંધિત સરકારી વિભાગો, સંસ્થાઓ, બોર્ડ, યુનિવર્સિટીઓ, સંશોધન કેન્દ્રો તેમજ અગત્યના તથ્યો જેવી વિશેષ માહિતીનો પણ સમાવેશ. કૃષિ સંબંધિત વર્તમાન પ્રવાહ, કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિઓ અને પહેલો તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકારનું બજેટ-2026-27 તથા આર્થિક સર્વે- 2025-26ની કૃષિને લગતી માહિતીનો પણ સમાવેશ. 600 થી વધુ અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો(PYQs), 700 થી વધુ મહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નો(MCQs) અને 1100 થી વધુ વનલાઈનર નો પ્રકરણ વાર સમાવેશ. મેમરી ટેકનીક અને માઈન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 210 થી વધુ ટેબલ, ચાર્ટ, નકશા અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી. પ્રમુખ આકર્ષણ ખેતીની પદ્ધતિ અને પાક ઉત્પાદન કૃષિ વ્યવસ્થાપન અને પાક ઉત્પાદન ટેકનોલોજી જમીન વિજ્ઞાન કૃષિ ઉપયોગી ગણતરીઓ રોગ અને જીવાત વ્યવસ્થાપન કૃષિ અર્થશાસ્ત્ર કૃષિ હવામાન શાસ્ત્ર કૃષિ ઇજનેરી શાસ્ત્ર કૃષિ સંબંધિત કાયદાઓ કૃષિમાં અત્યાધુનિક પદ્ધતિઓ અને તકનીકો GPSSB દ્વારા લેવાયેલ ગ્રામસેવક, ગ્રામસેવક (દિવ્યાંગ), વિસ્તરણ અધિકારી (ખેતી), વિસ્તરણ અધિકારી (ખેતી) (દિવ્યાંગ) તથા GSSSB દ્વારા લેવામાં આવેલ ખેતી મદદનીશ, ખેતી મદદનીશ (દિવ્યાંગ) જેવા અગાઉની પરીક્ષાના (ઓફલાઈન અને CBRT આધારિત) પ્રશ્નપત્રોનો જવાબ સહીત સમાવેશ.

Specifications

Brand NameYUVA UPNISHAD PUBLICATION
ManufacturerYuva Upnishad Publication
Item TypeGujarat Public Service Commission (GPSC) · Books
Shipping Weight600 g
Package Dimensions28 × 24 × 2.5 cm
CategoryBooks › Exam Preparation › Government Exams › State Public Service Exams › Gujarat Public Service Commission (GPSC)
Category Rank#47,199 in Books
Customer Reviews4.2 out of 5 (20 ratings)

Common questions

YUVA UPNISHAD PUBLICATION

GPSSB GRAM SEVAK AND KRUSHI VIGYAN (AGRICULTURE) PREPARATION BOOK

4.220 ratings
US$ 8.99-25%regular price US$ 11.99
You save US$ 3.00 off the regular price
Product price in USD · shipping & import duty for your country are calculated at checkout
● In stock
Delivery Aug 27 – Sep 3 to United States
1
aalacart
The world, à la carte.
Premium finds from the source, delivered to your door the fastest way. Shipping & duties are settled at checkout, so there's nothing to pay at delivery.
WE SHIP FROM
🇮🇳 INDIAOver 100,000 products, one country, sourced direct.
GUARANTEED SAFE & SECURE CHECKOUT
COPYRIGHT © 2026 AALACART
aalacart is operated by Cord4 Services Pvt Ltd · 921 Binori Square 3, Sindhu Bhavan Marg, Bodakdev, Ahmedabad 380059, Gujarat, India