HelpTrack order
PART-1 :- GROUP A/B CCE ( MATHS + REASONING ) | 3400+ DESCRIPTIVE + PYQS | 1 ST
ABOUT THIS FIND

તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવામાં આવનારી વર્ગ-3ની CCE (Combined Competitive Examination) પરીક્ષાના નવા માળખાને અનુલક્ષીને બે વિષયો રિઝનિંગ અને ગણિત નો એક જ પુસ્તકમાં સમાવેશ. ફેબ્રુઆરી 2026 માં જાહેર થયેલ નવા વિસ્તૃત અભ્યાસક્રમ આધારિત પુસ્તક GSSSB દ્વારા અગાઉ લેવાયેલ CCE તથા અન્ય પ્રાથમિક પરીક્ષાઓને ધ્યાનમાં રાખી રિઝનિંગ અને ગણિત વિષયના મહત્વના મુદ્દાઓને આ પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અગાઉના દરેક પ્રકરણોનું પુનઃલેખન તેમજ રિઝનિંગ વિષયમાં ગુજરાતી વર્ણમાળા આધારિત પ્રશ્નો તથા ચાઇનીઝ કોડિંગ ડીકોડિંગ જેવા નવા પ્રકરણોનો સમાવેશ તેમજ ગણિત વિષયમાં યામ ભૂમિતિ, સંમિતિ (Symmetry), ગાણિતિક મોડલિંગ અને ગણિતમાં સાબિતીઓ જેવા નવા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે . રિઝનિંગ (1675+) અને ગણિત (1700+) વિષયના મળીને કુલ 3400+ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ. પ્રકરણના અંતે ગુજરાત સરકારના વિવિધ પરીક્ષા બોર્ડ (GSSSB, GPSSB, GPRB etc.) દ્વારા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા (PYQs) 900+ પ્રશ્નો, TCS દ્વારા આયોજિત કેન્દ્રીય સ્તરની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા 450+ પ્રશ્નો, 1250+ સમજૂતી સાથેના પ્રશ્નો તથા 750+ પ્રેક્ટિસ માટેના પ્રશ્નોનો સમાવેશ. આ પુસ્તકમાં ગણિત અને રિઝનિંગ વિષયની ટેબલ, સૂત્ર, કોન્સેપ્ટ તથા આકૃતિઓનો ઉપયોગ કરી સરળ સમજૂતી આપવામાં આવી છે.

Specifications

Brand NameYUVA UPNISHAD PUBLICATION
ManufacturerYuva Upnishad Publication
Item TypeGujarat Public Service Commission (GPSC) · Books
Shipping Weight500 g
Package Dimensions28 × 24 × 2.5 cm
CategoryBooks › Exam Preparation › Government Exams › State Public Service Exams › Gujarat Public Service Commission (GPSC)
Category Rank#32,199 in Books
Customer Reviews4.4 out of 5 (16 ratings)

Common questions

YUVA UPNISHAD PUBLICATION

PART-1 :- GROUP A/B CCE ( MATHS + REASONING )

4.416 ratings
US$ 7.99-33%regular price US$ 11.99
You save US$ 4.00 off the regular price
Product price in USD · shipping & import duty for your country are calculated at checkout
● In stock
Delivery Aug 27 – Sep 3 to United States
1
aalacart
The world, à la carte.
Premium finds from the source, delivered to your door the fastest way. Shipping & duties are settled at checkout, so there's nothing to pay at delivery.
WE SHIP FROM
🇮🇳 INDIAOver 100,000 products, one country, sourced direct.
GUARANTEED SAFE & SECURE CHECKOUT
COPYRIGHT © 2026 AALACART
aalacart is operated by Cord4 Services Pvt Ltd · 921 Binori Square 3, Sindhu Bhavan Marg, Bodakdev, Ahmedabad 380059, Gujarat, India